ભારતીય પોસ્ટ સેવાને લીધે મેગેઝીનની ડિલીવરીમાં થતી તકલીફોને લીધે આ મેગેઝીનનું પ્રિન્ટેડ વર્ઝન બંધ કરવાની ફરજ પડી છે. હવેથી આપ આ મેગેઝીન વિનામૂલ્યે ઓનલાઇન જ વાંચી શકશો તેમજ ડાઉનલૉડ કરી શકશો.