- આ નિયુક્તિ ગુજરાત પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની લિમિટેડ દ્વારા કરવામાં આવી.
- ગુજરાત મેરીટાઇમ ક્લસ્ટર (GMC) દેશમાં તેના પ્રકારનું સૌપ્રથમ કોમર્શિયલ મેરીટાઇમ ક્લસ્ટર છે જેનો હેતુ આંતરરાષ્ટ્રીય ધોરણોની દરિયાઇ સેવાઓ માટે હબ બનાવવાનો છે.
- ગુજરાત મેરીટાઇમ બોર્ડે દ્વારા પેટાકંપની, ગુજરાત પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની લિમિટેડની મદદથી GMCની સ્થાપના કરવામાં આવી જે વૈશ્વિક મેરીટાઇમ અને શિપિંગ ઉદ્યોગને લગતી સોફ્ટ સેવાઓની સંકલિત ઇકોસિસ્ટમ વિકસાવીને રાજ્ય અને રાષ્ટ્રના મેરીટાઇમ સેક્ટરના ઓવરહોલિંગને પ્રોત્સાહન પૂરું પાડે છે.
- GMC હાલમાં ભારતમાં પ્રથમ અને એકમાત્ર મેરીટાઇમ ક્લસ્ટર છે.