Gujarat

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા ‘હસ્તે નમો લક્ષ્મી, નમો સરસ્વતી વિજ્ઞાન સાધના’ યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો.

આ યોજનાનો પ્રારંભ મુખ્યમંત્રી દ્વારા ઘાટલોડીયાના જ્ઞાનદા સ્કૂલમાં અંદાજિત રૂ.1650 કરોડની બે યોજનાઓનો પ્રારંભ …

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા અમદાવાદમાં પુનઃવિકસિત કોચરબ આશ્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

કોચરબ આશ્રમ વર્ષ 1915માં દક્ષિણ આફ્રિકાથી ભારત આવ્યા પછી એમ.કે.ગાંધી દ્વારા સ્થાપિત કરવામાં આવેલો પ્રથમ આશ્રમ…

ભારતના IN-SPACE દ્વારા અમદાવાદમાં સેટેલાઇટ અને પેલોડ ટેકનિકલ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

અમદાવાદમાં  ઈન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઈઝેશન સેન્ટર (IN-SPACE) દ્વારા સ્થાપિત આ કેન્દ્રનો ઉદ્દેશ્ય…

રિલાયન્સ દ્વારા પશુ કલ્યાણ માટે રાષ્ટ્રીય પહેલ 'Vantara' શરૂ કરવામાં આવી.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા સા પહેલ શરૂ કરવામાં આવી છે. વંતરા (જંગલનો સ્ટાર - Star of …

વડાપ્રધાન દ્વારા ગુજરાતના દ્વારકામાં ભારતના સૌથી લાંબા કેબલ સ્ટેડ બ્રિજ 'સુદર્શન સેતુ'નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

આ પુલ ચાર લેન સાથે 27.2 મીટર (89 ફૂટ) ની કુલ પહોળાઈ ધરાવે છે, જે મુખ્ય ભૂમિ અને ટાપુ વચ્ચે સરળ ટ્રાફિક પ્રવાહ…

જામનગર નજીકના નરારા ટાપુ ખાતે 16,000 જેટલી જીવસૃષ્ટિઓ અને કોરલને 5 કિલોમીટર દૂર ખસેડવામાં આવી.

મરીન નેશનલ પાર્ક નજીક આવેલ 40 વર્ષ જૂની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનની પાઇપલાઇન બદલાવવાની પ્રક્રિયા દરમ્યાન મરીન ને…

ભારતનો પ્રીમિયર થિયેટર ફેસ્ટિવલ “ભારત રંગ મહોત્સવ” ગુજરાતના કચ્છ જિલ્લામાં શરૂ.

આ ઉત્સવની શરૂઆત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, બરોડાના ડો.પ્રમોદ આર. ચવ્હાણ દ્વારા દિગ્દર્શિત ભવભૂતિની શ્રેષ્ઠ…

મહિલાઓની ત્રિ-સેવા ટુકડી દ્વારા પ્રથમ વખત પ્રજાસત્તાક દિવસની પરેડ માટે ડ્યુટી પાથ પર કૂચ કરવામાં આવશે.

ડ્યુટી પાથપર 75માં ગણતંત્ર દિવસની પરેડ મહિલા કેન્દ્રિત હશે.  પ્રથમ પરેડમાં ભારતીય સંગીતનાં સાધનો સાથે 100 મહિ…

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ગાંધીનગરમાં “વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો”નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

આ વર્ષે આ ટ્રેડ શોના મુખ્ય મહેમાન UAE ના પ્રમુખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યા છે. ઉપરાંત મોઝામ્બિકના પ્રમુખ ફિલ…

શિક્ષણ નીતિ હેઠળ કોલેજના અભ્યાસમાં ઇન્ડિયન નોલેજ સિસ્ટમ (ભારતીય જ્ઞાન પ્રણાલી)નો નવો વિષય દાખલ કરવામાં આવ્યો.

આ અભ્યાસક્રમમાં ધાતુશાસ્ત્ર, ભાષાશાસ્ત્ર, આયુર્વેદ, યોગ, તમામ માર્શલ આર્ટ, નૃત્યશાસ્ત્ર, સંગીત, પાયાનું મૂળભૂ…

ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા 'Double Decker AC Electric Bus' નું ગિફ્ટ સિટીથી લોન્ચિંગ કરવામાં આવ્યું.

માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા આવી પાંચ અતિઆધુનિક ડબલ ડેકર એસી ઈલેક્ટ્રિક બસ ખરીદીનું આયોજન છે. તે પૈકીની બે …

ગુજરાતમાં લોકોએ એક સાથે 108 સ્થળોએ સૂર્ય નમસ્કાર કરવા માટે સૌથી વધુ સંખ્યામાં લોકો માટે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો.

1 જાન્યુઆરી, 2024 ના રોજ નવા વર્ષને આવકારવા માટેના પ્રયોગ હેઠળ ગુજરાતમાં 108 સ્થળોએ અને 51 વિવિધ કેટેગરીમાં 4…

ગીર જંગલના ક્રાંકચમાં વિશ્વ વિક્રમ ધરાવતી સિંહણ 'રાજમાતા'ની પ્રતિમા મુકવામાં આવી.

ગીર જંગલ બહાર નીકળી શેત્રુજી નદીના કાંઠે પોતાનું સામ્રાજ્ય સ્થાપિત કરનાર સિંહણ રાજમાતાએ એક સિંહ સાથે રહેવાનું…

ગુજરાત સરકાર દ્વારા પ્રવાસીઓ માટે સબમરીન સેવા શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી.

આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય અરબ સાગરમાં નીચે ખોવાઈ ગયેલા પ્રાચીન શહેર દ્વારકાના દર્શન કરાવવાનો છે. આ માટે રા…

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા અમદાવાદ જિલ્લામાં કાંકરિયા કાર્નિવલ - 2023 નું ઉદઘાટન કરાયું.

25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી કાંકરિયા કાર્નિવલ - 2023 ચાલશે. આ વર્ષે કાંકરિયા કાર્નિવલના 14મા સંસ્કરણની થીમ…

ગુજરાતની સોલાર આધારિત પ્રથમ પોલીસ ચોકીનું ઉદ્‌ઘાટન કરાયું.

આ પોલીસ ચોકી ક્ચ્છ જિલ્લામાં રણની વચ્ચે શક્તિબેટ તરીકે ઓળખાતા વિસ્તારમાં શરુ કરવામાં આવી છે જે રાજ્યની પ્રથમ …

Load More
That is All