સુરત ખાતે ઓનલાઇન લર્નિંગ પ્લેટફોર્મ 'Shiksha Reform' નું રાજ્ય શિક્ષણ મંત્રી હસ્તે લોંચિંગ કરવામાં આવ્યું.

  • ફિનલેન્ડ અને  માઈક્રોસોફ્ટ કંપની સાથે ટાઈ અપ કરીને શિક્ષા રિફોર્મ લોંચ કરવામાં આવ્યું છે. 
  • આ પ્લેટફોર્મ વિદ્યાર્થીઓ માટે ટેકનોલોજીના અભ્યાસ માટે ખુબજ મહત્વનું સાબિત થશે. 
  • ફિનલેન્ડની યુનિવર્સિટી અને માઈક્રોસોફ્ટ સાથે ટાઈ અપ કરી  શિક્ષા રિફોર્મ દ્વારા એઆઇ, સાઇબર સિક્યોરીટી સહિતના શોર્ટ ટર્મ કોર્સ શરૂ કરવામાં આવ્યા ઘે અને  જેની ફી પણ નજીવી રાખવામાં આવી છે.
  • આ કોર્સ કરનાર વિદ્યાર્થીઓને ક્રેડિટ પણ આપવામાં આવશે. જે ભવિષ્યમાં ફિનલેન્ડ સહિત યુરોપિયન દેશોમાં અભ્યાસ માટે વિદ્યાર્થીઓને ઉપયોગી થશે.
Gujarat's Education Minister Praful Pansheriya launches Shikha Reform

Post a Comment

Previous Post Next Post