ગુજરાતનું રાજ્યનું મંત્રીમંડળ 2021 / List of Gujarat Cabinet Ministers with their portfolio

 • ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પોતાના કેબિનેટ અને રાજ્યક્ક્ષાના મંત્રીઓની નિમણૂંક કરવામાં આવી છે.
 • આ મંત્રીમંડળમાં 10 કેબિનેટ મંત્રીઓ તેમજ 14 રાજ્યકક્ષાના મંત્રીઓની નિમણૂંક કરવામાં આવી છે.

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી

 • ભૂપેન્દ્ર પટેલ - સા.વ.વિ., વહીવટી સુધારણા અને આયોજન, ગૃહ અને પોલીસ હાઉસિંગ, માહિતી અન પ્રસારણ, પાટનગર યોજના, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ, ઉદ્યોગ, ખાણ અને ખનીજ, નર્મદા, બંદરો, તમામ નીતિઓ અને અન્ય કોઈ મંત્રીઓને ફાળવાયેલ ન હોય તેવા વિષયો / વિભાગો

ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રીઓ

 • રાજેન્દ્ર ત્રિવેદી - મહેસૂલ, આપત્તિ વ્યવસ્થાપન, કાયદો અને ન્યાય તંત્ર, વૈદ્યાનિક અને સંસદીય બાબતો
 • જીતુ વાઘાણી - શિક્ષણ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી
 • ઋષિકેશ પટેલ - આરોગ્ય પરિવાર કલ્યાણ, તબીબી શિક્ષણ, જળસંપત્તિ અને પાણી પુરવઠો
 • પૂર્ણેશ મોદી - માર્ગ અને મકાન, વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ
 • રાઘવજીભાઇ પટેલ - કૃષિ, પશુપાલન અને ગૌ સંવર્ધન
 • કનુભાઇ દેસાઇ - નાણા, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ
 • કિરીટસિંહ રાણા - વન, પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, છાપકામ અને સ્ટેશનરી
 • નરેશભાઇ પટેલ - આદિજાતિ વિકાસ, અન્ન અને નાગરિક પુરવઠો અને ગ્રાહક સુરક્ષા
 • પ્રદિપભાઇ પરમાર - સામાજિક ન્યાય અને અધિકારિતા
 • અર્જૂનસિંહ ચૌહાણ - ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ

ગુજરાત રાજ્યના રાજ્યકક્ષાના મંત્રીઓ

 • હર્ષ સંઘવી - રમત, ગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન, બિન નિવાસી ગુજરાતીનો પ્રભાગ, ગૃહ રક્ષક દળ અને ગ્રામ રક્ષક દળ, નાગરિક સંરક્ષણ, નશાબંધી, આબકારી, જેલ, સરહદી સુરક્ષા (સ્વતંત્ર હવાલો), ગૃહ અને પોલીસ હાઉસીંગ, આપત્તિ વ્યવસ્થાપન
 • જગદીશ વિશ્વકર્મા - કુટિર ઉદ્યોગ, સહકાર, મીઠા ઉદ્યોગ અને પ્રોટોકોલ(સ્વતંત્ર હવાલો), ઉદ્યોગ, વન પર્યાવરણ અને કલાઈમેટ ચેન્જ, પ્રીન્ટીંગ અને સ્ટેશનરી
 • બ્રિજેશ મેરજા - શ્રમ, રોજગાર, પંચાયત(સ્વતંત્ર હવાલો), ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ
 • જીતુભાઇ ચૌધરી - કલ્પસર અને મત્સ્યોદ્યોગ (સ્વતંત્ર હવાલો), નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠો
 • મનીષાબેન વકીલ - મહિલા અને બાળ કલ્યાણ (સ્વતંત્ર હવાલો), સામાજીક ન્યાય અને અધિકારીતા
 • મુકેશભાઇ પટેલ - કૃષિ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ
 • નિમિષાબેન સુથાર - આદિજાતિ વિકાસ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ
 • અરવિંદભાઇ રૈયાણી - વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ
 • કુબેરભાઇ ડીંડોર - ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, વૈધાનિક અને સંસદીય બાબતો
 • કિર્તીસિંહ વાઘેલા - પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ
 • ગજેન્દ્રસિંહ પરમાર - અન્ન નાગરિક પુરવઠો અને ગ્રાહક સુરક્ષાની બાબતો
 • આર. સી. મકવાણા - સામાજીક ન્યાય અને અધિકારીતા
 • વિનોદભાઇ મોરડીયા - શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ
 • દેવાભાઇ માલમ - પશુપાલન અને ગૌ સંવર્ધન
Gujarat Cabinet


Post a Comment

Previous Post Next Post

Sponsored Ads.