- અમેરિકાના ખગોળશાસ્ત્રીઓને Kleopatra નામના લઘુગ્રહની અત્યાર સુધીની સૌથી સ્પષ્ટ અને માહિતીસભર તસવીરો મળી છે.
- આ લઘુગ્રહનો આકાર કૂતરાના હાડકા જેવો હોવાથી તેને Dog Bone Asteroid પણ કહેવામાં આવે છે.
- આ તસવીરો European Southern Observatory ના Very Large Telescope (ESO - VLT)ના ઉપયોગ કરીને મેળવવામાં આવી છે.
- આ તસવીરો ક્લિયોપેટ્રા લઘુગ્રહ તેમજ તેની પ્રદક્ષિણા કરતા બે ચંદ્રના ગઠન વિશેની નવી જાણકારીઓ આપશે.