વડાપ્રધાન મોદીએ ઉત્તર પ્રદેશમાં ડિફેન્સ કોરિડોર અને યુનિવર્સિટીનું ઉદ્‌ઘાટન કર્યું.

  • વડાપ્રધાન મોદીએ રાધાઅષ્ઠમીના દિવસે ઉત્તર પ્રદેશ ખાતે અલીગઢમાં રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહ યુનિવર્સિટી તેમજ ડિફેન્સ કોરિડોરનું શિલારોપણ કર્યું છે. 
  • આ ડિફેન્સ કોરિડોરમાં કુલ 6,000 કરોડ રુપિયાનું રોકાણ કરવામાં આવશે. 
  • આ શિલારોપણ દરમિયાન વડાપ્રધાને જણાવ્યું હતું કે ભારત ગ્રેનેડ, રાઇફલ્સ, ફાઇટર વિમાન, ડ્રોન્જ્સ અને યુદ્ધ જહાજોનું ઉત્પાદન કરે છે. 
  • અલીગઢની ડિફેન્સ કોરિડોરમાં કુલ 19 કંપનીઓ 1,245 કરોડ રુપિયાનું રોકાણ કરવાની છે.
UP Defence Corridor


Post a Comment

Previous Post Next Post