- એલન મસ્કની કંપની SpaceX દ્વારા ચાર લોકો સાથેના આ મિશનને અંતરિક્ષમાં મોકલવામાં આવી રહ્યું છે.
- આ મિશન સ્પેસ એક્સ દ્વારા ફરીથી ઉપયોગ કરી શકાય તેવા ફાલ્કન-9 રોકેટ દ્વારા મોકલવામાં આવશે.
- આ મિશનના લોન્ચિંગના ત્રણ દિવસ બાદ તેને રેઝિલિયન્સ એટલાન્ટિંગમાં ઉતરાણ કરવાશે.
- આ મિશનને સંપૂર્ણપણે જમીનથી ઓપરેટ કરવામાં આવશે તેમજ આ મિશનમાં કોઇ પ્રશિક્ષિત અંતરિક્ષયાત્રી નથી.