- અગાઉ આ લીગનું નામ Champions League હતું જેનું આયોજન યુરોપિયન યુનિયન ઓફ ફૂટબોલ એસોસિએશન દ્વારા થતું હતું.
- આ લીગનું નામ 1992માં બદલીને યુએફા ચેમ્પિયન્સ લીગ કરવામાં આવ્યું છે જેમાં કુલ 32 ટીમ ભાગ લઇ રહી છે.
- આ લીગ કુલ 256 દિવસ ચાલશે જેમાં 125 મેચ રમાડવામાં આવશે.
- આ લીગમાં 13 વાર ચેમ્પિયન બનવાનો રેકોર્ડ રિયલ મેડ્રિડના નામ પર છે જ્યારે મિલાન ક્લબ 7 વારની ચેમ્પિયન તેમજ બાયર્ન મ્યુનિખ અને લિવરપુલ 6-6 વાર ચેમ્પિયન બનેલ છે.