- તેમનું પુરુ નામ તાતીનેની રામા રાવ હતું જેમણે 70થી વધુ હિંદી અને તેલુગુ ફિલ્મોનું નિદેશન કર્યું હતું.
- આ સિવાય તેઓ અનેક હિન્દી, તમિલ અને તેલુગુ ફિલ્મોના નિર્માતા પણ રહી ચૂક્યા છે.
- તેઓ દ્વારા દિગ્દર્શિત ફિલ્મોમાં બ્રહ્મચારી, લોક પરલોક, જુદાઇ, માંગ ભરો સજના, એક હી ભૂલ, જીવન ધારા, અંધા કાનૂન, ઇન્સાફ કી પુકાર, પ્રતિકાર, મુકાબલા, જંગ, બેટી નં 1 વગેરેનો સમાવેશ થાય છે.