રશિયા દ્વારા એકથી બીજા ખંડ પર હુમલો કરી શકતી બેલેસ્ટિક મિસાઇલનું પરીક્ષણ કરાયું.

  • રશિયાની આ Intercontinental Ballistic Missile નું નામ Sarmat ICBM છે જે એક ખંડથી બીજા ખંડ સુધી હુમલો કરવા માટે સક્ષમ છે.
  • આ મિસાઇલ પોતાની સાથે પરમાણું હથિયાર લઇ જવા માટે સક્ષમ છે જેના પર 10થી વધુ વોર-હેડ્સ લગાવી શકાય છે.
  • આ મિસાઇલ બનાવવાનું કામ રશિયાએ વર્ષ 2000માં શરુ કર્યું હતું જે હાલ તૈયાર થઇ છે.
  • આ મિસાઇલ એન્ટી-મિસાઇલ ડિફેન્સ સિસ્ટમથી બચવા માટે પણ સક્ષમ છે જેનો વજન 2000 ટનથી વધુ છે.
  • આ મિસાઇલ 35.5 મીટર લાંબી છે અને તેનો વ્યાસ 3 મીટર જેટલો છે.
Russia tests nuclear-capable missile

Post a Comment

Previous Post Next Post