રાષ્ટ્રીય મૂલ્યાંકન નિયમનકાર 'PARAKH' દ્વારા પ્રથમ રાજ્ય શિક્ષણ સિદ્ધિ સર્વેક્ષણ નવેમ્બરમાં કરવામાં આવશે.

  • State Education Achievement Survey (SEAS) સર્વેક્ષણ 3 નવેમ્બર, 2023 ના રોજ યોજવામાં આવશે. આ સર્વેક્ષણમાં દેશમાંથી 1.1 કરોડ વિદ્યાર્થીઓ સામેલ થશે.
  • આ સર્વેક્ષણ વિવિધ રાજ્યોમાં હાથ ધરવામાં આવશે, જેનો હેતુ શિક્ષણના એવા ક્ષેત્રોને ઓળખવાનો છે જેમાં સુધારણાની જરૂર છે અને તે શાળાઓથી લઈને બ્લોક સ્તર સુધીના વિદ્યાર્થીઓને આવરી લેશે.
  • તે શિક્ષણ મંત્રાલયના વાર્ષિક National Achievement Survey (NAS) દ્વારા હાથ ધરવામાં આવેલ પ્રથમ સરવે છે. આ સરવે જિલ્લા કક્ષાએ હાથ ધરવામાં આવે છે.
  • પરખ એ  National Education Policy (NEP) 2020ના અમલીકરણના ભાગ રૂપે શરૂ કરવામાં આવ્યું છે જેમાં ધોરણ-નિર્ધારણ સંસ્થાની કલપના કરવામાં  આવી છે.
  • ‘Performance Assessment, Review & Analysis of Knowledge for Holistic Development (PARAKH)' દ્વારા હાથ ધરાયેલો આ પહેલો સરવે હશે. આ સંસ્થા NCERT ના ઘટક એકમ તરીકે કાર્ય કરશે.
First State Education Achievement Survey to be held on Nov 3

Post a Comment

Previous Post Next Post