પ્રખ્યાત મલયાલમ ફિલ્મ નિર્માતા પીવી ગંગાધરનનું 80 વર્ષની વયે નિધન.

  • તેઓએ Kerala Pradesh Congress Committee (KPCC) ના સક્રિય સભ્ય તરીકે કોઝિકોડ ઉત્તર મત વિસ્તારમાંથી વર્ષ 2011ની કેરળ વિધાનસભા ચૂંટણી લડી હતી.
  • વર્ષ 1943માં KTC ગ્રૂપ ઓફ કંપનીઓના સ્થાપક પીવી સામી અને માધવી સામીને ત્યાં જન્મ થયો હતો.
  • તેઓએ પોતાના પ્રોડક્શન હાઉસ ગૃહલક્ષ્મી દ્વારા મલયાલમમાં ઘણી ઐતિહાસિક ફિલ્મોનું નિર્માણ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે, જેમાંથી કેટલીકને રાજ્ય અને રાષ્ટ્રીય પુરસ્કારો પણ મળ્યા છે.
  • તેઓએ વર્ષ 1977માં Sujatha ફિલ્મથી ડેબ્યુ કર્યું હતું અને ત્યારબાદ ઘણી હિટ ફિલ્મો આપી હતી, જેમાં Manassa Vacha Karmana, Angadi, Ahimsa, Chiriyo Chiri, Kattathe Kilikkodu, Vartha, Adwaitham and Ekalavyan ઉપરાંત Kanakkinavu નો સમાવેશ થાય છે.
  • તેઓને વર્ષ 1997માં રાષ્ટ્રીય એકતા માટે નરગીસ દત્ત પુરસ્કાર (Nargis Dutt Award for National Integration) અને વર્ષ 2000માં Santham માટે શ્રેષ્ઠ ફિલ્મ માટેનો રાષ્ટ્રીય પુરસ્કાર, Oru Vadakkan Veeragadha, Veendum Chila Veettu Karyanagal, Achuvinte Amma અને Notebook ને વિવિધ કેટેગરીમાં રાજ્ય પુરસ્કારો મળ્યા હતા.
  • તેઓ પેરિસ સ્થિત International Federation of Film Producers' Associations (FIAPF) ના ઉપપ્રમુખ, કેરળ રાજ્ય ફિલ્મ વિકાસ નિગમના પ્રમુખ, કેરળ ફિલ્મ ચેમ્બરના પ્રમુખ અને Film Federation of Indiaના પ્રમુખ હતા.
  • ઉપરાંત તેઓ મલબાર ચેમ્બર ઓફ કોમર્સના ત્રણ વખત પ્રમુખ, પીવી સામી ફાઉન્ડેશન, પીવીએસ હોસ્પિટલ અને કેટીસી જૂથના અન્ય ઘણા સાહસો સાથે પણ સંકળાયેલા હતા.
Noted Malayalam film producer PV Gangadharan passes away at 80

Post a Comment

Previous Post Next Post