પ્રથમવાર એકસાથે બે ભારતીયોને વિઝડન ક્રિકેટર ઓફ ધી યરનો પુરસ્કાર અપાયો.

  • આ એવોર્ડ ભારતના રોહિત શર્મા અને જસપ્રીત બુમરાહને અપાયો છે જેઓને વિઝડન ક્રિકેટર ઓફ ધી યરના પાંચ ક્રિકેટરમાં સ્થાન અપાયું છે.
  • વર્ષ 2022ના આ પાંચ ક્રિકેટરમાં જસ્પ્રીત બુમરાહ, ડેવન કોન્વે, ઓલિ રોબિનસન, રોહિત શર્મા અને મહિલા ક્રિકેટર ડેન વેન નિકર્કનો સમાવેશ થાય છે.
  • છેલ્લે વર્ષ 2008માં આ એવોર્ડ ભારતના ઝહીર ખાનને અપાયો હતો.
  • વર્ષ 1897માં આ એવોર્ડ ભારતના રાજવી ક્રિકેટર અને જામનગરના મહારાજા જામ રણજિતસિંહજીને અપાયો હતો.
Rohit Sharma, Jasprit Bumrah

Post a Comment

Previous Post Next Post