કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતના શિક્ષણ વિભાગને 'વિદ્યા સમીક્ષા કેન્દ્ર' માટે પુરસ્કાર અપાયો.

  • કેન્દ્ર સરકાર દ્વારા 'વિદ્યા સમીક્ષા કેન્દ્ર' ના સંદર્ભમાં પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં ઉત્કૃષ્ટતા માટે આ પુરસ્કાર અપાયો છે.
  • આ પુરસ્કાર ગુજરાતના શિક્ષણ વિભાગ માટે ગુજરાતના શિક્ષણ સચિવ ડૉ. વિનોદ રાવને સિવિલ સર્વિસીસ ડે માટે યોજાયેલ સમારંભમાં અપાયો છે.
  • તાજેતરમાં જ વડાપ્રધાન મોદીએ ગુજરાતના કમાન્ડ-કન્ટ્રોલ સેન્ટરનું નામ બદલીને 'વિદ્યા સમીક્ષા કેન્દ્ર' કર્યું હતું જે કેન્દ્ર વિદ્યાર્થીઓના નામાંકન, હાજરી, વાંચન, લેખન, ગણન જેવી મુળભૂત કુશળતાઓ અને સ્કુલ એક્રેડિટેશન જેવા મુખ્ય સૂચકાંકોનું મૂલ્યાંકન કરે છે.
'Vidya Samiksha Kendra' Award

Post a Comment

Previous Post Next Post