ગુજરાતી કલાકાર મહેશ દેસાઇનું 95 વર્ષની વયે નિધન.

  • તેમનું મૂળ નામ ઓલીવર દેસાઇ હતું તેમજ ગુજરાતી ફિલ્મોના અભિનેતા મનહર દેસાઇના નાના ભાઇ હતા.
  • તેઓએ ફિલ્મો સિવાય અનેક નાટકોમાં પણ અભિનય કર્યો હતો.
  • તેમણે વીર રામવાળો (1961), કંકુ અને કન્યા (1962), સત્યવાન સાવિત્રી (1963), અખંડ સૌભાગ્યવતી (1964) તેમજ પ્રથમ ગુજરાતી રંગીન ફિલ્મ લીલુડી ધરતી (1988)માં કામ કર્યું હતું.
  • આ સિવાય તેઓએ હિન્દી ફિલ્મ્સ પક્ષીરાજ, બહારો કે મંઝિલ, આક્રાંત, સંત તુલસીદાસ, શિવભક્ત બાબા બાલક, નાથ, ગુપ્ત ગ્યાન, ક્ષિતિજ, બાલક ઔર જાનવર, નાગીન ઔર સુહાગન, જય બાબા અમરનાથ અને ઇન્સાફ કી જંગ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું.
Mahesh Desai

Post a Comment

Previous Post Next Post