પુરુષ હૉકી વર્લ્ડ કપ 2023 ના લોગોનું અનાવરણ કરાયું.

  • ઓડિશાના ભૂવનેશ્વર અને રાઉરકેલા ખાતે યોજાનાર FIH પુરુષ હૉકી વર્લ્ડ કપ 2023ના લોગોનું અનાવરણ ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે કર્યું હતું.
  • આ ટૂર્નામેન્ટ 13 થી 29 જાન્યુઆરી, 2023 દરમિયાન થનાર છે.
  • આ ટૂર્નામેન્ટ 2018 માં પણ ઓડિશા ખાતે થયેલ હતી જેના બાદ સતત બીજી વાર તેનું અહી આયોજન થઇ રહ્યું છે.
  • રાઉરકેલા ખાતે દેશનું સૌથી મોટું હૉકી સ્ટેડિયમ બનવા જઇ રહ્યું છે જેની દર્શક ક્ષમતા 20,000 જેટલી છે.
FIH Odisha Hockey World Cup 2023


Post a Comment

Previous Post Next Post