ઇઝરાયલે વિશ્વની પ્રથમ એન્ટિ મિસાઇલ લેઝર સિસ્ટમનું સફળ પરીક્ષણ કર્યું.

  • આ સિસ્ટમને Iron Beam Laser Inspection નામ અપાયું છે જે વિશ્વની એવી પ્રથમ સિસ્ટમ છે જે UV, રોકેટ અને મોર્ટારને લેઝર દ્વારા પાડી દેવા માટે સક્ષમ છે.
  • આ સિસ્ટમમાં હાલ એક શૉટ માટે લગભગ 3.5 ડૉલરનો ખર્ચ આવે છે.
  • ઇઝરાયલ દ્વારા આ સિસ્ટમને વિમાનમાં ફીટ કરવામાં આવનાર છે જેથી તેનો ઉપયોગ વાદળોથી ઉપર પણ કરી શકાય.
  • ઇઝરાયલ દ્વારા આ સિસ્ટમને ગાઝામાં તૈનાત કરવાની તૈયારી છે.
israel iron beam laser


Post a Comment

Previous Post Next Post