કેમ્બ્રિજ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા 16 પ્રજાતિઓના આનુવંશિક પરિવર્તનનો અભ્યાસ પ્રસિદ્ધ કરાયો.

  • આ અભ્યાસ કેમ્બ્રિજ ખાતેની એક ઇન્સ્ટિટ્યૂટ દ્વારા પ્રસિદ્ધ કરાયો છે જેમાં 16 અલગ અલગ પ્રજાતિઓના આનુવંશિક પરિવર્તનનું રિસર્ચનો સમાવેશ થાય છે.
  • આ અભ્યાસમાં જણાવાયું છે કે જિનેટિક મ્યુટેશનને કારણે માણસ 80 વર્ષ સુધી જીવિત રહી શકે છે જ્યારે જિરાફ 24 વર્ષની ઉંમરમાં જ મૃત્યું પામે છે.
  • રિપોર્ટ મુજબ વધુ આયુષ્ય ધરાવતા પ્રાણીઓ પોતાના DNA મ્યુટેશનને સફળતાપૂર્વક ધીમા કરીને લાંબુ આયુષ્ય ભોગવે છે.
  • મનુષ્યને એક વર્ષમાં માત્ર 47 મ્યુટેશનનો સામનો કરવો પડે છે જ્યારે ઉંદર વર્ષે 796 મ્યુટેશનનો સામનો કરે છે જેને લીધે તેનું આયુષ્ય માત્ર 3.7 વર્ષ જ હોય છે.
  • વર્ષ 2017માં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા મનુષ્યની વૈશ્વિક સરેરાશ આયુષ્ય 72.6 વર્ષ અંકાઇ હતી.
Genetic mutations cause humans

Post a Comment

Previous Post Next Post