રશિયામાં લિંગ પરિવર્તન અને ટ્રાન્સજેન્ડર લગ્ન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો.

  • સંસદના બંને ગૃહો દ્વારા સર્વસંમતિથી પસાર કરાયેલ આ અધિનિયમથી વ્યક્તિઓને સત્તાવાર રીતે અથવા તબીબી રીતે તેમનું લિંગ બદલવાથી સખત પ્રતિબંધિત કરશે.
  • અગાઉ વર્ષ 2013માં ક્રેમલિન કાયદો પસાર કરવામાં આવ્યો હતો જે સગીરો વચ્ચે 'બિનપરંપરાગત જાતીય સંબંધો (Nontraditional Sexual Relations)' ના કોઈપણ જાહેર સમર્થનને પ્રતિબંધિત કરતો હતો.
  • ત્યારબાદ વર્ષ 2020 માં પુટિન સરકાર દ્વારા બંધારણીય સુધારા રજૂ કર્યા જેમાં સમલૈંગિક લગ્નો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો.
Russian lawmakers pass bill outlawing gender reassignment

Post a Comment

Previous Post Next Post