ISRO દ્વારા એપ્રિલ-મે દરમિયાન START 2024નું આયોજન કરવામાં આવશે.

  • ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO) દ્વારા એપ્રિલ અને મે દરમિયાન સ્પેસ સાયન્સ એન્ડ ટેક્નોલોજી અવેરનેસ ટ્રેનિંગ (સ્ટાર્ટ) 2024 પ્રોગ્રામનું આયોજન કરવામાં આવશે.
  • ઈસરો દ્વારા  ભારતની શૈક્ષણિક સંસ્થાઓ, યુનિવર્સિટીઓ, કોલેજોમાં START-2024 હોસ્ટ કરવા માટે એક્સપ્રેશન ઑફ ઈન્ટરેસ્ટ (EOI)માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે જેમા ભૌતિક વિજ્ઞાન અને તકનીકમાં UG અને PG અભ્યાસક્રમોનો સમાવેશ થાય છે.
  • આ તાલીમ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોને અવકાશ વિજ્ઞાન અને ટેક્નોલોજીના ક્ષેત્રો તરફ આકર્ષિત કરવાનો છે.
  • અનુસ્નાતક વિદ્યાર્થીઓ અને ભૌતિક વિજ્ઞાન (ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્ર) અને ટેક્નોલોજી (દા.ત. ઈલેક્ટ્રોનિક્સ, કોમ્પ્યુટર સાયન્સ, મિકેનિકલ, એપ્લાઈડ ફિઝિક્સ, રેડિયોફિઝિક્સ, ઓપ્ટિક્સ અને ઓપ્ટો-ઈલેક્ટ્રોનિક્સ, ઈન્સ્ટ્રુમેન્ટેશન અને અન્ય સંબંધિત વિષયો)ના અંતિમ વર્ષના અંડરગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરે છે,  ભારતની અંદરની યુનિવર્સિટીઓ અને કોલેજો તાલીમ માટે ભાગ લેવા પાત્ર છે.
ISRO will start Its START 2024 Programme In April-May

Post a Comment

Previous Post Next Post