પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ફિજી અને પાપુઆ ન્યુ ગિની દ્વારા તેઓનું સર્વોચ્ચ સન્માન એનાયત કરવામાં આવ્યું.

  • આ સન્માન ગ્લોબલ સાઉથના મુદ્દાને આગળ વધારવા અને તેમના વૈશ્વિક નેતૃત્વ માટે આપવામાં આવ્યું છે. 
  • ફિજી દ્વારા પીએમ મોદીને તે દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન 'કમ્પેનિયન ઑફ ધ ઓર્ડર ઑફ ફિજી' આપવામાં આવ્યું.
  • પાપુઆ ન્યુ ગીની દ્વારા 'કમ્પેનિયન ઓફ ધ ઓર્ડર ઓફ લોગોહુ' આપવામાં આવ્યું.
Narendra Modi conferred with Papua New Guinea and Fiji’s highest honour

Post a Comment

Previous Post Next Post