ભારત અને સાઉદી અરેબિયા દ્વારા સયુંકત નૌકા કવાયત 'અલ-મોહેદ અલ-હિંદી 2023'ની શરૂઆત.

  • આ કવાયતની આ બીજી આવૃત્તિ છે જે સાઉદી અરેબિયાના પોર્ટ અલ-જુબેલ ખાતે y8javama આવી છે. 
  • આ કવાયતમાં ભાગ લેવા ભારતમાંથી INS તારકાશ અને INS સુભદ્રાને સાઉદી રવાના કરવામાં આવ્યા.  
  • INS તરકાશ: 9 નવેમ્બર, 2012 ના રોજ કમિશન્ડ કરાયેલ એક અત્યાધુનિક સ્ટીલ્થ ફ્રિગેટ, INS તારકાશ એ તલવાર વર્ગનું અત્યાધુનિક સ્ટીલ્થ ફ્રિગેટ છે.    
  • INS સુભદ્રા: INS TARKASH ની સાથે આવતું બહુમુખી પેટ્રોલ જહાજ INS સુભદ્રા છે, જે સુકન્યા વર્ગનું પેટ્રોલિંગ જહાજ છે.  આ જહાજ ધનુષ જહાજથી પ્રક્ષેપિત બેલેસ્ટિક મિસાઈલ માટે ટેસ્ટ બેડ તરીકે કામ કરે છે.
  • આ કવાયતનો ઉદ્દેશ્ય દરિયાઈ સુરક્ષાને વધારવા, માહિતીની આદાન-પ્રદાનને પ્રોત્સાહન આપવા અને બે નૌકા દળો વચ્ચે વધુ આંતરપ્રક્રિયાને પ્રોત્સાહન આપવાનો છે.
India-Saudi Arabia Bilateral Maritime Exercise Al Mohed Al Hindi Held




Post a Comment

Previous Post Next Post