- આ ચેમ્પયનશિપ જાપાનના યોકોહામામાં રમાઈ રહેલી મહિલાઓની લાંબી કૂદ સ્પર્ધા છે.
- શૈલી સિંહે 6.65 મીટરનો કૂદકો લગાવી અને ત્રીજું સ્થાન મેળવ્યું છે.
- આ ઇવેન્ટમાં જર્મનીની મેરીસે લુઝોલોએ તો 6.79 મીટર કૂદ્કાથી ગોલ્ડ અને ઓસ્ટ્રેલિયાની બ્રુક બુશ કુહલે 6.77 મીટરની છલાંગ સાથે સિલ્વર મેડલ જીત્યો.
- સુપ્રસિદ્ધ ભારતીય ખેલાડી અંજુ બોબી જ્યોર્જના 6.83 મીટરના કૂદકા બાદ ભારતીય ખેલાડી શૈલીસિંહ દ્વારા બનાવાયેલ બીજો સર્વશ્રેષ્ઠ વિક્રમ છે.