યુનાઈટેડ નેશન્સ માઈગ્રેશન એજન્સી દ્વારા ડિરેક્ટર જનરલ તરીકે USના એમી પોપને નિયુક્ત કરવામાં આવ્યા.

  • તેણી ઇન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન ફોર માઈગ્રેશનનું નેતૃત્વ કરનાર તે પ્રથમ મહિલા હશે.
  • તેઓ હાલમાં ડિરેક્ટર-જનરલ એન્ટોનિયો વિટોરીનોના ડેપ્યુટી તરીકે ફરજ બજાવે છે. 
  • તેઓને જીનીવા સ્થિત એજન્સીના વડા તરીકે ચૂંટવામાં આવ્યા છે અને તેમનો પાંચ વર્ષનો કાર્યકાળ 1 ઓક્ટોબરથી શરૂ થશે.
Amy Pope elected as the first woman to head the UN's migration agency

Post a Comment

Previous Post Next Post