મોન્ટાના ટિકટોક પર પ્રતિબંધ લાગૂ પાડનાર પ્રથમ અમેરિકી રાજ્ય બન્યું.

  • આ માટે ત્યાના ગવર્નર દ્વારા પ્રતિબંધ લાગૂ પડાયો છે જેના મુજબ મોન્ટાના રાજ્યમાં ટિકટોક એપનો ઉપયોગ કરી શકાશે નહી. 
  • ઉલ્લેખનીય છે કે ભારત દ્વારા વર્ષ 2020માં ચીનની ટિકટોક સહિત અનેક એપ્લીકેશન્સ પર પ્રતિબંધ લાગૂ પડાયો હતો. 
  • આ સિવાય પણ અનેક દેશો જેમકે યુરોપિયન યુનિયન, બ્રિટન, બેલ્જિયમ, ડેન્માર્ક, કેનેડા, તાઇવાન, પાકિસ્તાન તેમજ અફઘાનિસ્તાન વગેરેમાં આ મોબાઇલ એપ પર પ્રતિબંધ લાગૂ પાડવામાં આવેલ છે.
Montana became the first US state to ban TikTok.

Post a Comment

Previous Post Next Post