HomeCurrent Affairs ચીને જી-20 ટૂરિઝમ વર્કિંગ ગ્રૂપની બેઠકનો બહિષ્કાર કર્યો. byTeam RIJADEJA.com -May 21, 2023 0 આ બેઠક ભારતના કાશ્મીર ખાતે 22 થી 24 મે દરમિયાન યોજાનાર છે. આ બેઠકને 'વિવાદિત પ્રદેશ'માં યોજી હોવાનું બહાનું કરીને ચીને તેનો બહિષ્કાર કર્યો છે.આ બેઠકમાં જી-20 દેશોના લગભગ 60 પ્રતિનિધિઓ ભાગ લેનાર છે. Tags: Current Affairs Gujarati World Facebook Twitter