હૉકી માટેનો સુલ્તાન અજલન શાહ કપ નવેમ્બરમાં મલેશિયા ખાતે યોજાશે.

  • આ કપ 16 થી 25 નવેમ્બર દરમિયાન મલેશિયાના ઇપોહ ખાતે શરુ થશે. 
  • આ કપ છેલ્લે વર્ષ 2019માં યોજાયો હતો જેમાં ફાઇનલમાં દક્ષિણ કોરિયાનો ભારત સામે વિજય થયો હતો. 
  • ત્યારબાદ આ કપ કોરોના મહામારીને કારણે યોજાઇ શક્યો ન હતો.
Azlan Shah Cup in Ipoh, Malaysia

Post a Comment

Previous Post Next Post