- Indian Olympic Association (IOA) દ્વારા સ્પોર્ટ્સ કોડ લાગૂ ન કરવામાં આવતા દિલ્હી હાઇકોર્ટ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
- દિલ્હી હાઇકોર્ટ દ્વારા સુપ્રીમ કોર્ટનું અનુસરણ કરતા ભારતીય ઓલિમ્પિક સંઘની કામગીરી Committee of Administrators (COA) ને સોંપવામાં આવી છે.
- આ કમિટીને વહિવટી મદદ મળી રહે તે માટે ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા શૂટર અભિનવ બિન્દ્રા, ભૂતપૂર્વ એથ્લીટ અંજુ જ્યોર્જ તેમજ ઓલિમ્પિયન તીરંદાજ બોમ્બાલ્યા દેવી લૈશરામનો સમાવેશ કરાયો છે.