ઓસ્ટ્રેલિયાના બે રાજ્યોમાં સ્વસ્તિકના ચિહ્ન પર પ્રતિબંધ મુકવામાં આવ્યો.

  • આ પ્રતિબંધ ઓસ્ટ્રેલિયાના સાઉથ વેલ્સ અને વિક્ટોરિયા રાજ્યમાં મુકાયો છે. 
  • આ પ્રતિબંધ નાઝી સિમ્બોલ પ્રોહિબિશન બિલ, 2002 દ્વારા મુકાયો છે જે નાઝીના પ્રતિક સમાન સ્વસ્તિકના ચિહ્નના ઉપયોગ પર પ્રતિબંધ લાગૂ પાડે છે. 
  • ઉલ્લેખનીય છે કે અગાઉ કેનેડા આ પ્રકારના પ્રતિબંધ મુદ્દે હિન્દુ સમુદાયના વિરોધ બાદ માફી માંગી ચુક્યું છે અને પોતાના બિલની ભાષા બદલી હતી.
Australian state begins legislating to ban the swastika

Post a Comment

Previous Post Next Post