કોમેન્ટેટર ઇયાન ચેપલે નિવૃતિ જાહેર કરી.

  • ઓસ્ટ્રેલિયાના પૂર્વ સુકાની અને જાણીતા કોમેન્ટેટર ઇયાન ચેપલે પોતાની 45 વર્ષની કારકિર્દીમાંથી નિવૃતિ જાહેર કરી છે. 
  • તેઓએ 1964 થી 1980 સુધી ઓસ્ટ્રેલિયન ટીમમાં બેટ્સમેન તરીકે ટેસ્ટ ક્રિકેટમાં 5,345 રન બનાવ્યા હતા. 
  • 30 ટેસ્ટ મેચોમાં તેઓએ ટીમનું નેતૃત્વ પણ કર્યું હતું.
Cricket world pays tribute as ex-Aussie captain Ian Chappell

Post a Comment

Previous Post Next Post