HomeCurrent Affairs ક્રિકેટર કેવિન ઓબ્રાયને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતિ જાહેર કરી. byTeam RIJADEJA.com -August 17, 2022 0 આયર્લેન્ડના સૌથી સફળ બેટ્સમેન કેવિન ઓબ્રાયને કુલ ત્રણ ટેસ્ટ, 153 વન-ડે અને 110 ટી-20 મેચ રમી છે. તે આઇસીસી વર્લ્ડકપમાં ફાસ્ટેસ્ટ સદી નોંધાવનાર ક્રિકેટર પણ છે. - આ સદી તેણે ઇંગ્લેન્ડ સામે માત્ર 50 બોલમાં ફટકારી હતી. Tags: Current Affairs Gujarati Sports Facebook Twitter