FIFA દ્વારા ભારતીય ફૂટબોલ ફેડરેશન સસ્પેન્ડ કરવામાં આવ્યું!

  • ફિફા દ્વારા આ સસ્પેન્શન તાત્કાલિક અસરથી કરાયું છે જેનું કારણ ત્રીજા પક્ષનું હસ્તક્ષેપ છે. 
  • ફિફાના નિયમ મુજબ કોઇ ત્રીજો પક્ષ ફેડરેશનનું સંચાલન કરી શકે નહી. 
  • ભારતીય ફૂટબોલ ફેડરેશનના 85 વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર એવું બન્યું છે કે તેને સસ્પેન્ડ કરવામાં આવ્યું હોય. 
  • આ નિર્ણયને લીધે 11 થી 30 ઑક્ટોબર દરમિયાન રમાનારા અંડર-17 વિમેન્સ ફૂટબોલ વર્લ્ડ કપ પણ રદ્દ કરાયો છે જેની યજમાની ભારતને સોંપવામાં આવી હતી. 
  • આ સિવાય કોલકત્તા ખાતે ચાલી રહેલ ડુરંડ સપની ટૂર્નામેન્ટમાં પણ વિદેશના ખેલાડીઓ રમી શકશે નહી. 
  • ઉલ્લેખનીય છે કે ફિફા દ્વારા ભારતને આ બાબતે ચેતવણી પણ અપાઇ હતી. 
  • છેલ્લે મે મહિનામાં સુપ્રીમ કોર્ટ ભારતીય ફૂટબોલ ફેડરેશનને વિસર્જિત કર્યું હતું તેમજ 18 મહિનાથી વિલંબમાં મુકાયેલ ચુંટણી યોજવા માટે 3 સભ્યોની નિયુક્તિ કરી હતી.
Indian Football Federation suspended by FIFA

Post a Comment

Previous Post Next Post