- 'ડૂરંડ કપ' નામની આ ટૂર્નામેન્ટ આજથી કોલકત્તા ખાતે શરુ થશે.
- આ ટૂર્નામેન્ટમાં કુલ 20 ટીમ ભાગ લેશે જેમા 11 ટીમ ઇન્ડિયન સુપર લીગ રમતી ક્લબ, પાંચ ટીમ આઇ-લીગ તેમજ ચાર ટીમ સશસ્ત્ર દળોની છે.
- પ્રથમવાર આ ટૂર્નામેન્ટની યજમાની પશ્ચિમ બંગાળ, આસામ અને મણિપુર કરી રહ્યા છે.