HomeCurrent Affairs સ્પેસ કિડ્ઝ ઇન્ડિયા દ્વારા પૃથ્વીથી ઉપર તિરંગો લહેરાવાયો. byTeam RIJADEJA.com -August 16, 2022 0 આ તિરંગો પૃથ્વીથી 30 કિ.મી. ઉપર આકાશમાં લહેરાવાયો હતો. સ્પેસ કિડ્ઝ ઇન્ડીયા દ્વારા દેશમાં યુવા વૈજ્ઞાનિકો તૈયાર થાય તે માટે કામ કરવામાં આવી રહ્યું છે. તાજેતરમાં જ આ સંસ્થા દ્વારા 'આઝાદી સેટ' નામથી એક ઉપગ્રહ પૃથ્વીની નીચલી કક્ષામાં છોડવામાં આવ્યો હતો. Tags: Current Affairs Gujarati India Facebook Twitter