તમિલનાડુમાં પાંચમું હાથી ઉદ્યાન ઘોષિત કરાયું.

  • આ જાહેરાત કેરળના પેરિયાર વન્યજીવ અભ્યારણ્યના કાર્યક્રમ દરમિયાન કરવામાં આવી. 
  • આ ઉદ્યાન તમિલનાડુનું પાંચમું હાથી રિઝર્વ અને બાયોસ્ફીયર રિઝર્વ બનશે જે તમિલનાડુના અગત્સ્યમલાઇ ખાતે રહેશે. 
  • ઉલ્લેખનીય છે કે ભારતીય હાથીને એલિફસ મૈક્સિમસ નામથી પણ ઓળખાય છે જે મધ્ય અને દક્ષિણી-પશ્ચિમી ઘાટ, ઉત્તર-પૂર્વી ભારત તેમજ દક્ષિણ ભારતમાં જોવા મળે છે. 
  • આ હાથી વન્યજીવ (સંરક્ષણ) અધિનિયમ, 1972ની અનુસૂચિ 1માં છે તેમજ International Union for Conservation of Nature (IUCN)ના રેડ લિસ્ટમાં છે. 
  • ભારતમાં હાથીઓની સંખ્યા 2017ની ગણના મુજબ 27,312 છે જેમાં સૌથી વધુ 6,050 કર્ણાટકમાં, 5,719 આસામમાં તેમજ 3,054 કેરળમાં છે. 
  • ભારતમાં હાથીઓની સુરક્ષા માટે કેન્દ્ર સરકાર દ્વારા 1992માં પ્રોજેક્ટ એલીફન્ટ શરુ કરાયો હતો.
Fifth elephant park announced in Tamil Nadu.

Post a Comment

Previous Post Next Post