- આ ઓપરેશનનો ઉદેશ્ય રેલ્વેમાં મુસાફરી કરતા પેસેન્જર્સની સુરક્ષા વધારવાનો છે.
- આ યોજના રેલ્વે વિભાગ પોતાના Railway Protection Force (RPF) સાથે મળીને ચલાવશે જેમાં સીસીટીવી દ્વારા સર્વેલન્સ સહિતની સુવિધાઓથી મુસાફરોની સુરક્ષા વધારવામાં આવશે.
- અગાઉ પણ રેલ્વે દ્વારા 'સેવા હી સંકલ્પ' યોજના હેઠળ વિવિધ ડ્રાઇવ કરીને મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવી હતી.