- Indian Film Festival of Melbourne Awards 2022 માં વિવિધ કેટેગરીમાં પુરસ્કાર અપાયા હતા.
- આ પુરસ્કારોમાં શ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર ફિલ્મ 83 માટે રણવીર સિંહને, શ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર ફિલ્મ જલસા માટે શેફાલી શાહને તેમજ શ્રેષ્ઠ ફિલ્મનો પુરસ્કાર પણ ફિલ્મ 83ને અપાયો હતો.