- ભારતીય નૌસેના દ્વારા ભારતની આઝાદીના 75 વર્ષ પૂરા થવાના પર્વ પર 6 ખંડ, 3 મહાસાગર તેમજ 6 અલગ અલગ ટાઇમઝોનમાં ભારતનો તિરંગો લહેરાવાયો હતો.
- નૌસેના દ્વારા એન્ટાર્કટિકાને બાદ કરતા તમામ ખંડો પર ભારતનો રાષ્ટ્રધ્વજ લહેરાવાયો હતો.
- આ ઉજવણીમાં અમેરિકા ખાતે INS SATPURA, કેન્યાના મોમ્બાસા ખાતે INS TABAR, આફ્રિકામાં INS TARKASH, સિંગાપોર ખાતે INS SARAYU, મસ્કત, ઓમાન ખાતે INS CHENNAI, લંડન ખાતે INS TARANGINI તેમજ ઓસ્ટ્રેલિયાના પર્થ ખાતે INS SUMEDHA પર તિરંગો લહેરાવાયો હતો.