વાયુસેના દ્વારા મિગ-21ના કાફલાના ઉડ્ડ્યન પર પ્રતિબંધ મુકાયો.

  • આ પ્રતિબંધ રાજસ્થાનમાં મિગ વિમાન તુટી પડ્યા બાદ હાલ પૂરતો લગાવાયો છે. 
  • ભારતમાં મિગ-21 વિમાન લવાયા ત્યારથી અત્યાર સુધીમાં લગભગ 400થી વધુ અકસ્માતો સર્જાયા છે જેમ સેંકડો જવાનો શહીદ થયા છે. 
  • આ વિમાનોને 'ઉડતુ કોફિન' અને 'વિડો મેકર' જેવા નામ પણ અપાયા છે.
IAF grounds MiG-21 fleet for safety checks after Rajasthan crash

Post a Comment

Previous Post Next Post