- ભારતના NHAI દ્વારા પોતાના એન્જિનિયર્સ અને શ્રમિકોને 8-8 કલાકની શિફ્ટમાં કામ કરાવી ગાઝિયાબાદ-અલીગઢ એક્સપ્રેસ વે નજીક હાઇ-વે 34 પર આ રસ્તો બનાવી રેકોર્ડ સર્જ્યો છે.
- 112 કિ.મી. લંબાઇ ધરાવતો આ રસ્તો કુલ 100 કલાકમાં તૈયાર કરાયો છે જેને બનાવવા માટે 51,849 મેટ્રિક ટક બિટ્યુમન કોક્રિટ સિમેન્ટ અને 2,700 મેટ્રિક ટન બિટ્યુમિનનો ઉપયોગ કરાયો છે.