- તેઓએ ઓસ્ટ્રેલિયા તરફથી 29 ટેસ્ટ મેચ રમી હતી જેમાંથી બે મેચમાં તેઓએ ટીમનું નેતૃત્વ કર્યું હતું.
- પોતાની ક્રિકેટ કારકિર્દીમાં તેઓએ પાંચ સદી ફટકારી હતી તેમજ ટેસ્ટ ક્રિકેટમાં 42.21ની સરેરાશથી 1,773 રન બનાવ્યા હતા.
- વર્ષ 1956માં મેલબોર્ન ખાતે યોજાયેલ ઓલિમ્પિક ગેમ્સમાં તેઓએ ઓસ્ટ્રેલિયાની હૉકી ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું.