HomeCurrent Affairs આર્ચરી વર્લ્ડ કપમાં ભારતના ઓજસ અને જ્યોતિએ બીજો ગોલ્ડ જીત્યો. byTeam RIJADEJA.com -May 21, 2023 0 આ મેડલ તેઓએ શાંઘાઇ ખાતે ચાલી રહેલ વર્લ્ડ કપમાં જીત્યો છે. આ સ્પર્ધામાં તેઓએ ક્રિયાની ટીમને હરાવીને આ મેડલ જીત્યો હતો. આ વર્લ્ડ કપમાંથી બહાર થઇ ગયેલ ભારતની જ્યોતિએ અંતાલિયામાં ભારત માટે ગોલ્ડ જીત્યો હતો. Tags: Current Affairs Gujarati Sports Facebook Twitter