- તેણીએ ન્યૂયોર્ક ખાતે યોજાયેલ વર્લ્ડ એથ્લેટિક્સ બ્રોન્ઝ ટ્રેક નાઇટમાં આ ગોલ્ડ મેડલ જીત્યો હતો.
- આ સ્પર્ધામાં તેણીએ 9 મિનિટ અને 41.88 સેકન્ડનો સમય લીધો હતો.
- આ સ્પર્ધાનો સિલ્વર મેડલ અમેરિકાની મેડેલિન સ્ટ્રેન્ડેમો અને બ્રોન્ઝ મેડલ મેરેડિથ રિજોએ જીત્યો હતો.