- ભવિષ્યમાં ચૂંટણીઓમાં બોગસ મતદાન અટકાવવા માટે ચૂંટણી પંચ ટેક્નોલોજીની મદદ લેશે.
- આવું કરવા માટે મતદારોની આંગળી પર શાહીના નિશાનને બદલે લેસર દ્વારા માર્ક કરવામાં આવશે જે ઘણા દિવસો સુધી દૂર થઇ શકશે નહી.
- આ સિવાય ઇવીએમમાં કેમેરા પણ લગાવવામાં આવશે જે મતદારનો ફોટો લેશે.
- ચૂંટણીઓની આ નવી વ્યવસ્થા આ વર્ષે જ યોજાનાર પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓમાં લાગૂ કરવાની ચૂંટણી પંચની યોજના છે.