કર્ણાટકના મુખ્યમંત્રી તરીકે સિદ્ધારમૈયાએ શપથ ગ્રહણ કર્યા.

  • તેઓએ કર્ણાટકના 22માં મુખ્યમંત્રી તરીકેનો પદભાર સંભાળ્યો છે. 
  • તેઓની સાથે ડીકે શિવકુમારે ડેપ્યુટી ચિફ મિનિસ્ટર તરીકેના શપથ ગ્રહણ કર્યા છે. 
  • તેઓને આ શપથ કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે અપાવ્યા હતા. 
  • ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ કર્ણાટક વિધાનસભાની ચૂંટણી યોજાઇ હતી જેમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે 135 બેઠકો પર વિજય મેળવીને પોતાની સરકાર બનાવી છે.
Siddaramaiah took oath as the Chief Minister of Karnataka.

Post a Comment

Previous Post Next Post