- આવું કરવાનો ઉદેશ્ય પૂર્વોત્તર ભારતના ધાર્મિક સ્થળો તેમજ ઐતિહાસિક મંદિરો ખાતે સરળાતાથી જઇ શકાય તે છે.
- આ MoU Riverine Based Religioius Tourism Circuit હેઠળ Inland Waterways Authority of India (IWAI), Sagarmala Development Corporation Limited (SDCL), Assam Tourism Development Corporation (ATDC) and Department of Inland Waterways Transport (DIWT) અને Government of Assam વચ્ચે કરવામાં આવ્યા છે.
- આ MoU બાદ કામાખ્યા, પાંડુનાથ, અશ્વકલાંતા, ડૌલ ગોવિંદા, ઉમાનંદ, ચક્રેશ્વર અને ઔનિયાતી સતરાના દર્શન કરવા સરળતાથી જઇ શકાશે.
- આ પરિયોજના માટે સરકાર દ્વારા 45 કરોડ રુપિયાનો ખર્ચ કરવામાં આવશે.