કેન્દ્ર સરકાર દ્વારા રુ. 2000ની નોટ બંધ કરવામાં આવી.
byTeam RIJADEJA.com-
0
આ નોટ વર્ષ 2016માં નોટબંધી બાદ શરુ કરવામાં આવી હતી.
રિઝર્વ બેન્ક દ્વારા લોકોને આ નોટ બદલવા માટે 30 સપ્ટેમ્બર, 2023 સુધીનો સમય અપાયો છે જેમાં લોકો પોતાના પાસે રહેલી રુ. 2000ની નોટો બેન્કમાં જમા કરાવી શકશે.