- તેને ઇટાલિયન ઓપન ટેનિસમાં ફાઇનલમાં ડેનમાર્કના હોલ્ગર રુનને 7-5, 7-5થી પરાજય આપી મેન્સ સિંગલ્સનો ખિતાબ જીત્યો.
- તેનું આ વર્ષે આ પાંચમું ટાઈટલ છે અને તે વિશ્વ રેન્કિંગમાં બીજા સ્થાને છે.
- ઇટાલિયન ઓપન મેન્સ ડબલ્સનો ખિતાબ મોનાકોના હ્યુગો નાઇસ અને પોલેન્ડના જેન જેલિન્સકીએ જીત્યો.
- ફાઇનલમાં આ જોડીએ રોબિન હાસે અને બોટિક વાન ડી ઝંડસ્ચલ્પની ડચ જોડીને 7-5, 6-1થી પરાજય આપ્યો.
- વિમેન્સ ડબલ્સમાં ઓસ્ટ્રેલિયન જોડી સ્ટોર્મ હન્ટર અને બેલ્જિયમની એલિસ મેર્ટેન્સે કોકો ગોફ અને જેસિકા પેગુલાની અમેરિકન જોડીને 6-4, 6-4થી પરાજય આપ્યો.
- વિમેન્સ સિંગલ્સમાં કઝાકિસ્તાનની એલિના રાયબાકીનાએ યુક્રેનની એન્હેલિના કાલિનીને 6-4, 1-0થી પરાજય આપી ખિતાબ મેળવ્યો.