ગુડ ગવર્નન્સ રેગ્યુલેશન એક્ટને મંજૂરી આપનાર મહારાષ્ટ્ર દેશનું પ્રથમ રાજ્ય બન્યું.

  • જેનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યના વહીવટીતંત્રને વધુ જવાબદાર, લોકો માટે સુલભ, સક્રિય અને પારદર્શક બનાવવાનો છે.  
  • આ એકટમાં ક્લાઈમેટ ચેન્જની અસરોનો સામનો કરવા માટે એક ખાસ યુનિટની રચના કરવાની જોગવાઈ કરવામાં આવી છે.
  • આ નિયમન નાગરિકોને નિર્ધારિત સમયમાં તમામ ઓનલાઈન સેવાઓ ઉપલબ્ધ કરાવશે અને જાહેર ફરિયાદોનો ઝડપથી નિકાલ કરવામાં આવશે.
Maharashtra CM approves first Good Governance Regulations of the country

Post a Comment

Previous Post Next Post